બ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુંલિંગ

 • 1

  ત્રીજો ઔષ્ઠય વ્યંજન.

મૂળ

सं.

બૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂ

સ્ત્રીલિંગ

 • 1

  બો; ગંધ.

 • 2

  મુસલમાન સ્ત્રીના નામ પાછળ લગાડાય છે ઉદા૰ મરિયમબૂ.

મૂળ

फा.

બેં ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેં

અવ્યય

 • 1

  ઘેટાબકરાંનો અવાજ.

મૂળ

રવાનુકારી

બે ની ગુજરાતીમાં વ્યાખ્યા

બે

પુંલિંગ

 • 1

  બેનો આંકડો કે સંખ્યા; '; ૨ '.

મૂળ

प्रा. बि (सं. द्वि)

બે ની ગુજરાતીમાં વ્યાખ્યા

બે

અવ્યય

 • 1

  નિષેધ કે અભાવ અર્થનો ઉપસર્ગ.

મૂળ

फा.