બેઆબરૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઆબરૂ

વિશેષણ

  • 1

    આબરૂ વગરનું.

બેઆબરૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઆબરૂ

સ્ત્રીલિંગ

  • 1

    અપકીર્તિ.