ગુજરાતી

માં બકૂડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: બકૂડી1બૂકડી2

બકૂડી1

સ્ત્રીલિંગ

  • 1

    છોકરી.

મૂળ

જુઓ બચુ

ગુજરાતી

માં બકૂડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: બકૂડી1બૂકડી2

બૂકડી2

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રીઓના કાનનું એક ઝૂલતું ઘરેણું.

મૂળ

સર૰ म. बुगडी ઉપરથી