બકબકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બકબકિયું

વિશેષણ

  • 1

    બકબક કરનારું.

મૂળ

'બકબક' ઉપરથી