બકભક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

બકભક્ત

પુંલિંગ

  • 1

    બગભગત; બગલા જેવો દંભી કે છેતરે એવો ભગત.

મૂળ

सं.