બકરકૂદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બકરકૂદી

સ્ત્રીલિંગ

  • 1

    તોફાન; મસ્તી; મકરકૂદી.

મૂળ

બકરો+કૂદવું?સર૰ म.