બકરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બકરો

પુંલિંગ

  • 1

    બકરાનો નર.

  • 2

    રેલવેનાં વૅગનોને ધકેલવા માટે પૈડા નીચે રેલ પર મૂકીને વાપરવાનું એક લાંબું કોશ જેવું સાધન.