ગુજરાતી

માં બકલની 3 મુખ્ય વ્યાખ્યા છે: બકલ1બકુલ2બેકલું3

બકલ1

નપુંસક લિંગ

 • 1

  કમરપટો તંગ કરવા-ખોસવા વપરાતી અણીદાર જીભોવાળી કડી.

મૂળ

इं.

ગુજરાતી

માં બકલની 3 મુખ્ય વ્યાખ્યા છે: બકલ1બકુલ2બેકલું3

બકુલ2

નપુંસક લિંગ

 • 1

  બોરસલીનું ઝાડ.

 • 2

  તેનું ફૂલ.

મૂળ

सं.

ગુજરાતી

માં બકલની 3 મુખ્ય વ્યાખ્યા છે: બકલ1બકુલ2બેકલું3

બેકલું3

વિશેષણ

 • 1

  એકલું નહિ એવું; સાથવાળું.

 • 2

  લાક્ષણિક પરિણીત.

 • 3

  સજોડે હોય એવું.