બકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા
બકવું
સકર્મક ક્રિયાપદ
- 1
નકામો લવારો કરવો.
- 2
બોલવું (તિરસ્કારમાં).
- 3
હોડ-શરત લગાવવી કે તેવી અદાથી કહેવું.
મૂળ
प्रा. बुक्क? સર૰ हिं. बकना, म. बकणें
બૂંકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા
બૂંકવું
સકર્મક ક્રિયાપદ
- 1
બકવું; બૂંગવું.
મૂળ
સર૰ हिं. बूकना
બૂકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા
બૂકવું
સકર્મક ક્રિયાપદ
- 1
ફાકવું.
- 2
ઝટ ઝટ ખાવું.
મૂળ
સર૰ म. बुकणें; हिं. बूकणें=ભૂકો કરવો