બકવૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બકવૃત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    બગલા જેવી વૃત્તિ; બકધ્યાનીની દંભી સ્વાર્થસાધુ વૃત્તિ; દંભી શઠતા.

મૂળ

सं.