બક્ષવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બક્ષવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ભેટ તરીકે આપવું.

  • 2

    આપવું.

મૂળ

फा. बख्शीदन