બકાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બકાઈ

સ્ત્રીલિંગ

  • 1

    બગાસું; ઊંઘ ભરાતાં કે કંટાળાને વખતે દીર્ધશ્વાસ લેતાં મોં ફાડવું તે (બકાઈ ખાવી).