બેકામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેકામ

વિશેષણ

  • 1

    વ્યર્થ; નકામું.

  • 2

    બેકાર.

મૂળ

हिं.