બકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બકારો

પુંલિંગ

  • 1

    બૂમ; બરકો.

  • 2

    બકવાદ.

મૂળ

दे. बुक्कार

બૂંકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂંકારો

પુંલિંગ

  • 1

    રાડ; બૂમ.

મૂળ

જુઓ બૂંકવું