બકાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બકાલ

પુંલિંગ

 • 1

  કાછિયો.

 • 2

  વાણિયો (તુચ્છકારમાં).

મૂળ

अ. बक्काल

બકાલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બકાલું

નપુંસક લિંગ

 • 1

  લીલોતરી; શાક.

 • 2

  બકાલનો ધંધો.