બંકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંકો

વિશેષણ & પુંલિંગ

  • 1

    બંકું; છેલબટાઉ.

બૂકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂકો

પુંલિંગ

  • 1

    બૂક; મોટો કોળિયો; ફાકો.

મૂળ

दे. बुक्का=મૂઠી?કે ભૂકો પરથી?