બેખબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેખબર

વિશેષણ

  • 1

    અજાણ્યું; અજાણ.

  • 2

    ભાન વિનાનું; બેધ્યાન.