બખાબખી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બખાબખી

સ્ત્રીલિંગ

  • 1

    લડાલડી; ટંટો.

  • 2

    બખેડો; ફિસાદ.

મૂળ

જુઓ બખેડો