બખારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બખારું

નપુંસક લિંગ

  • 1

    બાકોરું; કાણું; ગાબડું.

મૂળ

'ભગ' ઉપરથી

બુખાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુખાર

પુંલિંગ

  • 1

    તાવ; જવર.

મૂળ

अ.