બખાળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બખાળિયું

વિશેષણ

  • 1

    બખાળા પાડયા કરતું-તેવી ટેવવાળું.

મૂળ

'બખાળો' ઉપરથી