બખિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બખિયો

પુંલિંગ

  • 1

    આંટી દઈને ભરેલો દોરાનો ટાંકો (બખિયો દેવો, બખિયો મારવો).

મૂળ

फा. बख्यह