બખોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બખોલ

સ્ત્રીલિંગ

  • 1

    બાકું-પોલાણ (ઝાડ, પહાડ, જમીન વગેરેમાં).

મૂળ

'બખું' ઉપરથી