બગડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બગડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કથળવું; વણસવું; ખરાબ થવું.

  • 2

    ભ્રષ્ટ થવું.

  • 3

    અણબનાવ હોવો કે થવો.

મૂળ

સર૰ हिं. बिगडना; म. बिगडणें; જુઓ બગાડ