બગડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બગડિયું

વિશેષણ

  • 1

    જોડીવાળું; જોડીનું.

  • 2

    બંને બાજુ ઢળી પડે તેવું.

મૂળ

'બગડો' ઉપરથી

બગડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બગડિયું

નપુંસક લિંગ

  • 1

    એક જાતની રાંપડી.