બગડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બગડિયો

પુંલિંગ

  • 1

    બે સેરો બુડાડીને અને બે તારીને ભરેલો ખાટલો.

મૂળ

જુઓ બગડિયું