ગુજરાતી

માં બૂગડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: બૂગડી1બંગડી2

બૂગડી1

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રીઓના કાનનું એક ઝૂલતું ઘરેણું.

મૂળ

સર૰ म. बुगडी ઉપરથી

ગુજરાતી

માં બૂગડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: બૂગડી1બંગડી2

બંગડી2

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રીઓનું કાંડે પહેરવાનું કાચનું કે ધાતુંનું ઘરેણું.

મૂળ

સર૰ हिं. बँगली; म. बांगडी