ગુજરાતી

માં બગડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: બગડો1બેગડો2

બગડો1

પુંલિંગ

  • 1

    બેનો આંકડો.

મૂળ

सं. द्विक्कः

ગુજરાતી

માં બગડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: બગડો1બેગડો2

બેગડો2

પુંલિંગ

  • 1

    બેગ (તુચ્છકારમાં).

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    [બે+ગઢ પરથી?] ગુજરાતના મહમદ બાદશાહનું ઉપનામ.

મૂળ

જુઓ બેગ +ડો