બગડે બે ની ગુજરાતીમાં વ્યાખ્યા

બગડે બે

  • 1

    છૈયાંછોકરાં વિનાનાં, વર ને વહુ.

  • 2

    માલ વિનાનું; નપુંસક.

  • 3

    બે ભેગા થાય એટલે કામ બગડે-એ અર્થની ઉક્તિ.