બગબગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બગબગું

નપુંસક લિંગ

  • 1

    ભળભાંખરું; મળસકું.

મૂળ

સર૰ म. बघणें =જોવું અથવા म. बर्गे= બહાવરાપણું