બગરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બગરું

નપુંસક લિંગ

  • 1

    ઘી તાવવાથી ઉપર તરી આવતો કચરો.

  • 2

    ઘીતેલનો રગડો.

મૂળ

प्रा. बग्ग (सं. वल्ग्) =ઉપર કૂદી-તરી આવવું? સર૰ हिं. बगरना