બગરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બગરી

સ્ત્રીલિંગ

  • 1

    ઘી તાવવાથી ઉપર તરી આવતો કચરો.

  • 2

    ઘીતેલનો રગડો.