ગુજરાતી

માં બગલની 2 મુખ્ય વ્યાખ્યા છે: બગલ1બગલું2

બગલ1

સ્ત્રીલિંગ

  • 1

    ખભા તળેનો હાથના મૂળ આગળનો ખાડો.

મૂળ

फा.

ગુજરાતી

માં બગલની 2 મુખ્ય વ્યાખ્યા છે: બગલ1બગલું2

બગલું2

નપુંસક લિંગ

  • 1

    એક પંખી.