બગલબચ્ચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બગલબચ્ચું

વિશેષણ

  • 1

    બગલમાં સમાઈ રહે તેવું; ઠીંગણું; ગટ્ટું.