ગુજરાતી

માં બગલીની 2 મુખ્ય વ્યાખ્યા છે: બગલી1બગલી2

બંગલી1

સ્ત્રીલિંગ

 • 1

  નાનો બંગલો.

 • 2

  સુરતી રેલના ફાટકવાળાની ઓરડી.

મૂળ

સર૰ हिं.; म. बंगला; 'बंगाल' પરથી

ગુજરાતી

માં બગલીની 2 મુખ્ય વ્યાખ્યા છે: બગલી1બગલી2

બગલી2

સ્ત્રીલિંગ

 • 1

  બગલાની માદા.

ગુજરાતી

માં બગલીની 2 મુખ્ય વ્યાખ્યા છે: બગલી1બગલી2

બગલી

સ્ત્રીલિંગ

 • 1

  મગદળજોડીની કે મલખંભની એક કસરત.

મૂળ

'બગલ' ઉપરથી