બગલો ઉઘાડી થવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બગલો ઉઘાડી થવી

  • 1

    આજુબાજુની ઓથ ચાલી જવી.

  • 2

    પાસેનું બધું જતું રહેવું; માલમતા ઊડી જવી.

  • 3

    કામમાંથી છૂટા થવું, નિરાંત થવી.