બગલો કૂટવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બગલો કૂટવી

  • 1

    એક હાથને સામી બગલમાં ઘાલી અવાજ કરવો; કાખલીઓ કૂટવી.

  • 2

    રાજી રાજી થઈ જવું.