બગવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બગવાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બાવરા થવું; બાઘા જેવું થવું (ઊંઘમાંથી ઊઠતાં).

મૂળ

સર૰ म. बग=બાવરાપણું