બગાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બગાઈ

સ્ત્રીલિંગ

  • 1

    ઢોર કે કૂતરાં ઉપર બેસતી એક જાતની માખ.

  • 2

    કાનનો એક રોગ.

મૂળ

दे. बिग्गाइआ; बिग्गाह