બગાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બગાડો

પુંલિંગ

 • 1

  નુકસાન; ખરાબી.

 • 2

  વિકાર; સડો.

 • 3

  અણબનાવ.

 • 4

  ભ્રષ્ટતા (બગાડો કરવો, બગાડો થવો).

મૂળ

हिं. बिगाड; म. बिगड; बिघड (सं. विघटन)