બંગાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંગાળી

વિશેષણ

  • 1

    બંગાળનું.

બંગાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંગાળી

સ્ત્રીલિંગ

  • 1

    બંગાળની ભાષા.

બંગાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંગાળી

પુંલિંગ

  • 1

    બંગાળનો વતની.