બગાસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બગાસું

નપુંસક લિંગ

  • 1

    ઊંઘ ભરાતાં કે કંટાળાને વખતે દીર્ધશ્વાસ લેતાં મોં ફાડવું તે (બગાસું આવવું, બગાસું ખાવું).

મૂળ

सं. बिकस्, प्रा. विगस