બંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંગી

સ્ત્રીલિંગ

 • 1

  નાની ટીલડી; ટપકી.

બગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બગી

સ્ત્રીલિંગ

 • 1

  એક જાતની ઘોડાગાડી.

 • 2

  નજર.

 • 3

  [?] ઉચ્ચારનું સ્થાન; મોં.

બેંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેંગી

સ્ત્રીલિંગ

 • 1

  સીવેલી નાની પોટલી (ટપાલમાં મોકલવાની).

મૂળ

सं. व्यंग्थ=ઢાંકવા લાયક પરથી?