બગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બગો

પુંલિંગ

  • 1

    (શોકને પ્રસંગે પહેરવાનો) વચ્ચે તથા કિનારીમાં ધોળી ધોળી ભાતવાળો ગળીના રંગનો સાલ્લો.

મૂળ

'બગ' ઉપરથી?