ગુજરાતી

માં બચુની 4 મુખ્ય વ્યાખ્યા છે: બચુ1બૂચ2બૂચું3બૅંચ4

બચુ1

પુંલિંગ

 • 1

  છોકરા કે છોકરીને માટે લાડવાચક શબ્દ.

ગુજરાતી

માં બચુની 4 મુખ્ય વ્યાખ્યા છે: બચુ1બૂચ2બૂચું3બૅંચ4

બૂચ2

પુંલિંગ

 • 1

  ડાટો કે તેનું એક જાતનું હલકું લાકડું.

 • 2

  પાનાંની એક રમત.

ગુજરાતી

માં બચુની 4 મુખ્ય વ્યાખ્યા છે: બચુ1બૂચ2બૂચું3બૅંચ4

બૂચું3

વિશેષણ

 • 1

  બેઠેલા કે ટેરવા વિનાના નાકનું.

 • 2

  કાન વગરનું.

 • 3

  લાક્ષણિક ઘરેણાં વગરનું (કાન કે નાક).

મૂળ

જુઓ ચીબું (सं. चिपिट); સર૰ हिं. बूचा, म. बुचा

ગુજરાતી

માં બચુની 4 મુખ્ય વ્યાખ્યા છે: બચુ1બૂચ2બૂચું3બૅંચ4

બૅંચ4

સ્ત્રીલિંગ

 • 1

  બૅન્ચ; (શાળામાં) બેસવાની લાંબી પાટલી.

 • 2

  જજ કે ન્યાયાધીશનું આસન; ન્યાયાસન.

 • 3

  અનેક જજની ભેગું કામ કરવા બેસતી મંડળી.

મૂળ

इं.

સ્ત્રીલિંગ

 • 1

  છોકરા કે છોકરીને માટે લાડવાચક શબ્દ.

મૂળ

જુઓ બચું