ગુજરાતી

માં બચકારવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: બચકારવું1બુચકારવું2

બચકારવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વહાલનો 'બુચ્ચ' અવાજ કરવો; તેમ કરી લાડ લડાવવું.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં બચકારવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: બચકારવું1બુચકારવું2

બુચકારવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બચકારવું; વહાલનો 'બુચ્ચ' અવાજ કરવો; તેમ કરી લાડ લડાવવું.