બચકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બચકારો

પુંલિંગ

  • 1

    બચબચ અવાજ (જેમ કે, અમુક લોક ખાતાં કરે છે) (બચકારો બોલાવવો).

મૂળ

રવાનુકારી