બચકોરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બચકોરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બોળવું.

  • 2

    ['બચકારો' ઉપરથી] ઢોરને બચકારા વડે શાંત કરવું કે હાંકવું.

મૂળ

રવાનુકારી; સર૰ म. बुचकळणें