બચ્ચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બચ્ચું

નપુંસક લિંગ

  • 1

    બાળક (પ્રાયઃ પશુનું).

મૂળ

फा. बच्चाह; हिं., म. बच्चा ( सं. वत्स?)