બચ્ચાંકચ્ચાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

બચ્ચાંકચ્ચાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    નાનાં છોકરાં; છૈયાંછોકરાં.

મૂળ

'બચ્ચું'નો દ્વિર્ભાવ