બચ્ચાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બચ્ચાજી

પુંલિંગ

  • 1

    બચ્ચો; છોકરો.

  • 2

    લાક્ષણિક માણસ-'એની માનો દીકરો, 'એવો ભાવ બતાવે છે ઉદા૰ બચ્ચો હોય તે હવે આવે.

મૂળ

સર૰ म.